'જ્ઞાની'ની આજ્ઞા મનનું શુદ્ધિકરણ કરે છે. 'સ્વરૂપ'નું જ્ઞાન મનને ગમે તે સંજોગોમાં સમાધાન આપશે.
પરમ પૂજ્ય દાદા ભગવાનકોઈ પણ માણસ પાંચ, દસ કે સો જણનાં મન સ્થિર કરી શકે ત્યારે કામ થાય અને મન સ્થિર કોણ કરી શકે? જેનું પોતાનું મન સ્થિર હોય તે કરી શકે.
પરમ પૂજ્ય દાદા ભગવાનમોટામાં મોટી નબળાઈ કઈ? 'ઈગોઈઝમ'. ગમે તેટલાં ગુણવાન હો, પણ 'ઈગોઈઝમ' હોય તો 'યુઝલેસ' (નકામું). ગુણવાન તો નમ્રતાવાળો હોય તો જ કામનો.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events